Ek Vaat Kau / આ વીડિયો તમારા લાખો રૂપિયા બચાવશે, Debit અને Credit કાર્ડ ધરાવતા ખાસ જુએ

ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપડી જવાની અને છેતરાઈ જવાની ઘટના છાશવારે બની રહી છે. પરંતુ આવી ઘટનાઓથી તમે કેવી રીતે બચી શકો છો અને તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને સુરક્ષિત રાખી શકો છો તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ