Ek Vaat Kau / સોનાની ખરીદીમાં રાખજો આ ધ્યાન છેતરાશો નહીં, આવી શકે આ નિયમ

જો તમે સોનાનાં દાગીના ખરીદવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે, કારણ કે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરીથી સોનાનાં દાગીના ખરીદવાનો નિયમ બદલાઈ જશે તેવી ચર્ચા ચાલી રહી છે. દાગીનાના હૉલમાર્કિંગને મંજૂરી મળતાં તમારે એ જાણવું જરૂરી છે આ હૉલમાર્કિંગ શું હોય છે અને તેનાથી શું ફર્ક પડશે? તો જાણો આજની Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ