Ek Vaat Kau / The Kashmir Files વિશે દુનિયાભરમાં શું ચર્ચા થઈ રહી છે

ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ છેલ્લા ઘણાં સમયથી ખુબ જ ચર્ચામાં રહી છે. વર્ષો પહેલા કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલા વ્યવહારને લઇ સાચી હકીકત શું હતી તે જણાવતી ફિલ્મ છે આ. ત્યારે આ ફિલ્મને લઇને હાલ ગુજરાત અને સમગ્ર દેશમાં ચાલી રહેલા કેટલાક સમાચાર સાચા છે કે ખોટા તે પણ એક ચર્ચાનો વિષય છે. ત્યારે જાણી લો સાચી માહિતી આજના Ek Vaat Kauમાં...

બ્રેકિંગ ન્યૂઝ