Ek Vaat Kau / દિવાળીમાં ફટાકડા ખરીદતી વખતે રાખજો આટલું ધ્યાન

દિવાળી આવી ગઈ છે ત્યારે સૌ કોઈ ફટાકડા ખરીદશે. આ સીઝનમાં શહેર કે ગામડાંઓમાં જ્યાં જુઓ ત્યાં ફટાકડાની દુકાનો ખુલી જાય છે. પરંતુ આ દુકાનો કે હાટડીઓ ખોલવા માટે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે તેમ જ અમુક ચોક્કસ નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે જેથી કોઈ આગ જેવી મોટી હોનારત ન સર્જાય... ત્યારે અમે બહાર જઈને ચૅક કર્યુ કે આ માટે કયા નિયમો જરૂરી છે તેમ જ તમારે પણ કેવી સાવચેતી રાખવાની જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ