લાલ 'નિ'શાન

Ek Vaat Kau / મકાન માલિક ઘર ભાડે આપતા પહેલા આ કામ કરી લેજો નહીંતર પસ્તાશો

ઘણા કિસ્સાઓમાં જ્યારે ભાડુઆત રજિસ્ટ્રેશન ન કર્યું હોય અને આવા ભાડુઆત દ્વારા કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાના કિસ્સા સામે આવે છે. જેના કારણે મકાન માલિક પણ ફસાય છે. માટે ભાડુઆતનું રજિસ્ટ્રેશન કરવાનું સરકાર અને પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મકાન ભાડે આપનારાઓને ભાડુઆતનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તો આપ અહીં જાણો ઘરે બેઠા ઓનલાઇન કઇ રીતે કરી શકશો રજિસ્ટ્રેશન...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ