હેલ્થ ટીપ્સ / આ હેલ્ધી વસ્તુઓ ખાવાથી ઠંડીમાં થઇ શકે છે કફ અને ગળાનાં દુખાવાની સમસ્યા

things to do not eat in winters

દરેક હેલ્ધી કહેવાતી વસ્તુ પણ દરેક સીઝનમાં હેલ્ધી હોતી નથી, તેથી વ્યક્તિએ સીઝન પ્રમાણેનો ખોરાક લેવો જોઇએ. એવી કેટલીક વસ્તુઓ છે જેનુ સેવન તમે ગરમીમાં કરો તો તે લાભદાયક છે, પરંતુ તે ઠંડીમાં ફાયદાકારક નથી. ઠંડીમાં આવી વસ્તુઓ આરોગવી શરદી અને કફ તેમજ ગળામા દુખાવાનુ કારણ બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ