તમારા કામનું / નવો ફોન લીધા બાદ સ્ક્રીન ગાર્ડ લગાવવાની સાથે આ 5 જરૂરી કામ પણ કરી લો નહીંતર....

Things to do after buying new smartphone diy hacks 2020

આજકાલ સ્માર્ટફોન વિના કોઈને પણ ચાલતું નથી, ફોન પાછળ લોકો ગાંડા થઈ ગયા છે. આખો દિવસ ફોનમાં લાગેલાં રહે છે. પણ જ્યારે તમે નવો ફોન ખરીદો ત્યારે કેટલાક કામ કરવા જરૂરી છે. જેમ કે સ્ક્રીનને સેફ રાખવા માટે આપણે સ્ક્રીન ગાર્ડ લગાવીએ છીએ, જેથી સ્ક્રીન ખરાબ ન થાય, પણ તેની સાથે અન્ય પણ કેટલાક કામ છે જે કરવા જરૂરી છે. ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ