Ek Vaat Kau / ગભરાશો નહીં, ચિંતા ન કરો: આ List Check કરી લો કોરોનાના સંકટમાં કામ લાગશે

કોરોનાએ વિશ્વમાં કહેર મચાવ્યો છે અને ભારતમાં પણ એન્ટ્રી લઇ લીધી છે. નોંધનીય છે કે, આ વાયરસ ચોથા અને પાંચમાં અઠવાડિયે વધુ ઘાતક સાબિત થતો હોય છે ઉદાહરણ તરીકે ચીન અને ઇટાલી. ત્યારે ભારતમાં પણ ચોથું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ન કરે નારાયણને ભારતમાં સ્થિતિ વણસે તો ઘરમાં કઇ-કઇ વસ્તુ રાખવી તેનું ચેકલીસ્ટ જાણવા માટે જુઓ...Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ