બદલાવ / 1 સપ્ટેમ્બરથી થશે આ મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર ?

things to change from 1st september 2019

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં દેશમાં ઘણા મહત્વના ફેરફાર થવા જઇ રહ્યા છે. સપ્ટેમ્બરમાં કોઇ ફાયનાન્શિયલ રૂલ્સ પ્રભાવી થશે જે તમારા ખિસ્સા પર અસર નાંખી શકે છે. આ ફેરફાર હેઠળ ક્યાંય તમને રાહત મળશે તો ક્યાંય એવું પણ બનશે કે તમારે તમારા ખિસ્સા ઢીલા કરવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ