Things Parents Need to Check Before School Admission ek vaat kau
Ek Vaat Kau /
તમારા બાળકનું સ્કૂલમાં ઍડમિશન કરાવતા પહેલાં આટલું ચૅક કરી લેજો નહીંતર પસ્તાશો
Team VTV09:06 PM, 02 Dec 19
| Updated: 09:09 PM, 02 Dec 19
અમદાવાદની એક સ્કૂલનું લાયસન્સ કેટલાંક ડોક્યુમેન્ટ્સને લઇને રદ્દ કરી દેવામાં આવ્યું છે. આવામાં સ્કૂલની બેદરકારી અને છેતરપિંડીને કારણે વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં મૂકાતું હોય છે. ત્યારે તમારે અને તમારા બાળકને પસ્તાવું ન પડે તે માટે સ્કૂલમાં ઍડમિશન કરાવતા પહેલાં આટલું ચેક કરી લેજો. જુઓ આ મહત્વની માહિતી Ek Vaat Kau માં...