મતદાન / પ્રથમ વખત વોટિંગ કરવા જવાના છો તો જોઈ લો આ વીડિયો

things to know for the first time voters

લોકસભા ચૂંટણી 2019માં આ વખતે કુલ 90 કરોડ મતદાતાઓ ઉમેદવારોનો ભવિષ્ય નક્કી કરશે. જેમાં આ વખતની ચૂંટણીમાં કુલ 6.5 કરોડ મતદારો પ્રથમ વખત મતદાનનો અધિકાર નિભાવશે. જેમાંથી 1.5 કરોડ વોટર્સ 18થી 19 વર્ષના છે. આવામાં જો તમે પણ પ્રથમ વખત મતદાન કરવા જવાના છો તો આ વીડિયોમાં આપેલી માહિતી ખાસ જોજો. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટે 11 એપ્રિલથી વૉટિંગ શરૂ થશે અને 23મી મેના રોજ પરિણામ આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ