ઉત્તરપ્રદેશ / ચોર પણ થઇ ગયા ઇમોશનલ, ચોરી ગયેલો તમામ સામાન પરત આપી ચિઠ્ઠીમાં લખ્યું- ખબર નહોતી કે આટલા ગરીબ છો તમે

Thieves wrote emotional letter for shopkeeper while returning stolen goods in banda

ઉત્તરપ્રદેશના બાંદામાં ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. આ પહેલા તો ચોરોએ વેલ્ડિંગની એક દુકાનથી હજારોનો સામાન ચોરી લીધો, પરંતુ બાદમાં પીડિતની મુશ્કેલી જાણીને ચોર પણ પિગળી ગયા પરંતુ તેઓ ઘણા ઇમોશનલ પણ થઇ ગયા.

બ્રેકિંગ ન્યૂઝ