બિહાર / સુરંગ બનાવીને ચોરાઇ ગયા રેલનું એન્જિન! મુઝફ્ફરપુરમાં રિયલ Money Heist જેવો કાંડ

thieves stole train engine by making tunnel to muzaffarpur railway

બિહારમાં ચોરોએ એક એવો કાંડ કર્યો કે વાંચીને તમને આશ્ચર્ય થઇ જશે. ચોરોએ અહીં સુરંગ બનાવી પૂરે પૂરાં રેલ એન્જિનને જ ગાયબ કરી દીધું. આ પહેલાં બિહારનાં રોહતાસમાં એક પુલની ચોરી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ