આવું તો ભારતમાં જ બને / સંસ્કારી ચોર ! પહેલા દારુ અને સોપારી વડે કરી પૂજા, પછી બેન્કમાંથી સોનું અને રોકડ લઈને થયા ફરાર

Thieves Conduct Puja Before Looting Cash & Gold Worth Rs 34 Lakh From Bank in Kerala

કેરળના કોલ્લમ જિલ્લામાં પઠાનપુરમમાં જનતા જંકંશન પઠાનપુરમ બેન્કર્સ નામની એક નાણાકીય સંસ્થામાં ચોરોએ ખાતર પાડતા પહેલા એક અજીબ હરકત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ