મૃત્યુ / સુરતમાં ચોરી કરવા આવેલો ચોર ઉપરથી પટકાતા થયું મોત, અગાઉ કરી હતી 11 ચોરી

thief who came to steal in Surat died after being hit by the head he had previously committed 11 thefts

સુરતમાં ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસેલા ચોરનુ મોત થયું હોવાનું સામે આવ્યું છે. 11 જેટલા ગુન્હામાં પોલીસ ચોપડે ચડેલો આરોપી ઘરમાં ઘૂસતી વેળાએ પટકાતાં તેનું મોત નીપજ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ