ચેતજો / યુવક બેન્કમાં ગયો ને ગઠિયો એક્ટિવાની ડેકીમાંથી એક લાખ લઈ ફરાર

thief take 1 lakh in activa deki in Ahmedabad Gujarat

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. ચોરી-લૂંટ જેવી ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની છે ત્યારે શહેરમાં કાર તેમજ એક્ટિવાની ડેકી તોડી ચોરી કરતી ગેંગનો આતંક વધી ગયો છે. એક યુવક ઇસનપુરની દેના બેન્કમાં ડેબિટકાર્ડ ચાલુ કરવા ગયો ને ગઠિયો એક્ટિવાની ડેકીમાંથી રૂ.એક લાખની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયાે હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ