છે ને ટેલેન્ટ બાકી! / હેન્ડલ લોક કરેલી બુલેટને ચાવી વિના ચાલુ કરી દે છે આ ચોર, પોલીસને બતાવ્યો ડેમો, તમે પણ જુઓ Video

thief stole the bullet in 40 seconds ips navniet sekera shared the video

ઉત્તર પ્રદેશના સીનિયર IPS અધિકારી નવનીત સિકેરા અવાર-નવાર તેમના ફેસબુક પેજ પર સારા અને પ્રેરણાદાયક કિસ્સા શેર કરતા હોય છે. હાલમાં તેમણે તેમના ફેસબુક પેજ પર એક ચોરનો વીડિયો શેર કર્યો છે. જેમાં ચોર પોલીસકર્મીઓને બુલેટ ચોરવાની તેની ટ્રીકનો ડેમો બતાવી રહ્યો છે. વીડિયો ઉત્તર પ્રદેશના કિસા પોલીસ સ્ટેશનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ચોરના આ આશ્ચર્યજનક વીડિયોને જોઈને તમે પણ ચોંકી જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ