તસ્કરી / સુરતીઓ ચેતજો! સાંતા ક્લોઝનું માસ્ક પહેરીને ફરે છે ચોર, બેકરીનું શટર તોડતા CCTVમાં ઝડપાયા

Thief Santa Claus mask cctv footage varachha Surat

ખ્રિસ્તીઓનું નવું વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે બજારમાં સાંતા ક્લોઝના કપડાઓ વહેંચાય રહ્યા છે અને લોકો આ કપડા પહેરીને ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ સાંતા ક્લોઝના કપડા પાછળ કપટ તો નથી થઇ રહ્યું ને. સુરતમાં તસ્કરોએ ચોરી કરવાનો અનોખો નુસ્કો અપનાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ