દાનત બદલાઈ / ચોરી કરવા માટે ઘરમાં ઘૂસ્યો પણ ઘરમાં જોઈ સુંદર યુવતી! પછી બન્યું એવું કે...

thief entered the house to steal saw a beautiful woman changed her intentions and then

ચોરીનો એક અજીબ કેસ સામે આવ્યો છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચોર કોઈના ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘુસ્યો હોય. પરંતુ ઘરમાં સુંદર મહિલાને જોઈને તેની નિયત બદલાઈ ગઇ હોય. હા, બિહારની રાજધાની પટણામાં આવો જ કેસ સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ