એન્ટીક પીસ / ઘરમાં ઘૂસેલા ચોરે ખાધું-પીધું, ન્હાયીને આરામથી સુઈ ગયો, સવારે ઉઠી મકાન માલિકને 15 હજાર આપી નિકળી ગયો

 thief broke into a house to steal In America

અમેરિકાના ન્યૂ મેક્સિકો વિસ્તારમાં ચોરીનો એક અનોખ કિસ્સો સામે આવ્યો છે. એક હથિયારધારી ચોર માલિક ન દેખાતા ઘરમાં ઘૂસી ગયો હતો. ચોર ઘરમાં જઈને ન્હાયો, ખાધું પીધું અને પછી સુઈ ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ