સ્વાસ્થ્ય / આ આસન કરવાથી રાતોરાત દૂર થઇ જશે પેટની ચરબી, શિલ્પા શેટ્ટી પણ કરે છે દરરોજ

these yoga aasans are helpful in reduce belly and thigh fat

નૌકાસન અથવા નાવાસન: યોગના આ આસનમાં અંતિમ તબક્કામાં શરીરનો આકાર નૌકા (નાવ) સમાન દેખાય છે, આ કારણોસર તે નૌકાસન કહેવાય છે. આ આસનની ગણતરી ચત્તા સૂઈને કરવામાં આવતાં આસનોમાં કરવામાં આવે છે. આ આસન કરવાથી તમારે જિમ ગયા વગર ફાંદ ગાયબ કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ