Health / ઊંઘ અને તમારે છે 36નો આંકડો, તો આ ટિપ્સ અપનાવો

these will help you for good sleep

ઉંઘ એ હેલ્થ માટે જરૂરી છે, ડોક્ટર્સ પણ કહે છે કે આઠ કલાકની ઊંઘ વ્યક્તિ માટે જરૂરી છે, પરંતુ આજની બિઝી લાઇફમાં લોકો માત્ર ચારથી પાંચ કલાકની જ ઊંઘ લેતા હોય છે. આ કારણે તેઓ આખો દિવસ ફ્રેશ રહી શકતા નથી. જો તમે પણ ઓછા સમય માટે સુતા હોય કે પછી કમને સારી ઊંઘ ન આવતી હોય તો કેટલીક ટિપ્સ ફોલો કરવા જેવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ