બાપ રે બાપ / ગર્લફ્રેન્ડ રાખવી કે MEME શેર કરવું ગુનો! બીજાનો ફોન ટચ કર્યો તો 6 મહિનાની જેલ: પાકિસ્તાનના અજબ કાયદા જાણી વિચારમાં પડી જશો

these weird laws are in pakistan these restrictions are imposed on citizens

વિશ્વના દરેક દેશોના પોતાના અમુક કાયદા હોય છે. જેમાંથી કેટલાંક કાયદા ખૂબ અજીબ હોય છે. આ જ રીતે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેટલાંક કાયદા છે. આ અજબ કાયદાને પગલે પાકિસ્તાનની ઘણી વખત નિંદા પણ થાય છે. પાકિસ્તાનના કાયદા જાણ્યા બાદ તમને થશે કે પાકિસ્તાન રહેતા લોકો પર કેટલા પ્રતિબંધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ