તમારા કામનું / નહીં પડે વધારે દવાઓ ખાવાની જરૂર! બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા ઘરે બેઠા કરો આ ઉપાય

these ways will support to maintain body cholesterol level control bad cholesterol while sitting home easily

હાઈ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનું કારણ બની શકે છે. તેની સારવાર માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે. પરંતુ યોગ્ય સમયે નિયમિત વ્યાયામ કરીને અને ડાયેટમાં યોગ્ય ફેરફારો કરીને, ઘરે બેઠા આના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ