કામની વાત / ડ્રગ્સની આદત માટે કારણભૂત છે આ બે ગ્રહો, જાણો કેવી રીતે છોડશો લત

these two planet is responsible for drug addiction

હાલમાં સુશાંત સિંહ રાજપૂત કેસ ડ્રગ્સના કારણે ખૂબ જ ચર્ચામાં છે. તેના મૃત્યુ બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા અને ડ્ર્ગ્સના સંબંધ બહાર આવ્યા અને બાદમાં બોલિવૂડના મોટા ભાગના દિગ્ગજ સેલેબ્સ પણ ડ્રગ્સ લે છે તેવી વાત બહાર આવી. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ક્યા ગ્રહો ડ્રગ્સની આદતનું કારણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ