ટિપ્સ / શિયાળામાં સ્કિનને ચમકાવવા માટે બેસ્ટ ઉપચાર છે ટામેટા, આ રીતે કરો બનાવો માસ્ક

these two home made tomato face pack is good for skin

તમામ ઋતુની સરખામણીએ શિયાળો સૌથી સારી ઋતુ. શાકભાજીથી લઇને ફ્રૂટ તથા શિયાળુ પાક તમામ આ ઋતુમાં ખાવાની મજા પડી જાય છે. પરંતુ આજ ઋતુમાં સૌથી વધારે શરીરની સારસંભાળ કરવાની જરૂર પડે છે, ઠંડીમાં તાવ-શરદીના થાય તથા સ્કિન ડ્રાય ના થાય તે માટે વધારે ધ્યાન રાખવુ પડે છે.

બ્રેકિંગ ન્યૂઝ