રાજકારણ / ગુજરાતના રાજકારણમાં ગરમાવો! વિધાનસભાની ચૂંટણી પહેલા આ બે કોંગ્રેસી નેતાઓએ કરી શકે છે કેસરિયા

These two Congress leaders may join the BJP before the Assembly elections

BJP આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીત નોંધાવા માટે કમર કસી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ