તમારા કામનું / 18 જુલાઈથી આટલી વસ્તુઓ થશે મોંધી, જાણો કેટલો પડશે સામાન્ય નાગરિકોને માર

these thing may expensive after 18 July GSTCouncil Meeting happened today

જીએસટી કાઉન્સિલની 47મી બેઠક આજે બુધવારે પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં વધુ વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાનો નિર્ણય લેવાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ