WC 2019 / આ દસ સેનાપતિઓ પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા મેદાનમાં ઊતરશે

These ten generals will come to the ground to make their team a champion

30 મે થી ICC World Cup 2019ની શરૂઆત થઇ રહી છે. આ વખતે મેજબાન ઇંગ્લેન્ડ હશે. ભાગ લેનારી તમામ 10 ટીમો તૈયાર છે. દરેક ટીમના કેપ્ટન પોતપોતાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે આ દસ સેનાપતિઓ મેદાનમાં ઊતરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ