સોશ્યલ લાઇફ / સોશ્યલ મીડિયા પર કયા સ્ટાર્સનું ‘ડેબ્યુ’ ક્યારેય ન થયું?

 these stars never been on social media?

સોશિયલ મિડિયાનો ક્રેઝ રોજે રોજે કલાકારોના માથે ચડી જતો હોય છે. મોટા મોટા બોલિવુડ સ્ટાર્સ સોશિયલ મિડિયા પર ઉપલબ્ધ છે. તેમના લાખો-કરોડો ફોલોઅર્સ તેમના ઓફિશિયલ એકાઉન્ટના માધ્યમથી તેમના વિશે નાના મોટા અપડેટ જાણતા રહે છે. પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રી તો પતિ નિક જોનસ સાથેની અંગત પળોની તસવીર પણ સોશિયલ મિડિયમાં શેર કરે છે. બોલિવુડમાં હજુ કેટલાક એવા સ્ટાર છે જે પોતાની પ્રાઇવસીને લઇને સતર્ક છે. તેમણે હજુ સુધી સોશિયલ મિડિયા પર ડેબ્યુ કર્યુ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ