બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / These stars are considered the most proud in Btown know whose names are included in the list

શૉકિંગ / બીટાઉનમાં આ સ્ટાર્સને માનવામાં આવે છે સૌથી વધારે 'અભિમાની', જાણો લિસ્ટમાં કોના કોના નામ છે શામેલ

Arohi

Last Updated: 09:12 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ સ્ટાર્સ ફેન્સ માટે આઈડલ હોય છે. તેમનું વર્તન સ્વભાવ દરેક વસ્તુ તેમના માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. એવામાં બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેને ફેન્સ અને લોકો ખૂબ જ ઘમંડી એટલે કે અભિમાની માને છે. આવો જાણીએ આ લિસ્ટમાં કયા કયા સ્ટાર્સનો સમાવેશ થાય છે.

  • બોલિવૂડના આ સ્ટાર્સ છે સૌથી વધારે અભિમાની 
  • તેમના જ ફેન્સે તેમને જાહેર કર્યા છે અભિમાની 
  • જાણો ફેન્સની લિસ્ટમાં કોના કોના નામનો થાય છે સમાવેશ 

બોલિવૂડ સ્ટાર્સ વિશે જાણવા માટે દરેક લોકો ઉત્સુક છે. આવી સ્થિતિમાં કરીના કપૂર ખાનથી લઈને પ્રિયંકા ચોપરા સુધી બોલિવૂડના આ કલાકારો અને અભિનેત્રીઓને તેમના ફેન્સે સૌથી વધુ ઘમંડી ગણાવ્યા હતા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપડા 
પ્રિયંકા ચોપડાએ બોલિવુડની સાથે સાથે હોલિવુડમાં પણ ખૂબ જ નામ કમાયું છે. પરંતુ કથિત રીતે એવું કહેવામાં આવે છે કે પ્રિયંકા ચોપડાનો એક લખત ફ્લાઈટમાં કોઈની સાથે ઝગડો થઈ ગયો હતો. તે સમયે એક્ટ્રેસે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Govinda (@govinda_herono1)

ગોવિંદા 
ગ્રેટ એક્ટર અને ડાંસર ગોવિંદાની વાત કરવામાં આવે તો 2008માં ગોવિંદાએ સંતોષ રાય નામના એક વ્યક્તિને લાફો મારી દીધો હતો. વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવવાના લાંબા સમય બાદ કોર્ટે ગોવિંદાને માફી માંગવાનો આદેશ આપ્યો હતો. 

કરીના કપૂર 
કરીના કપૂર ખાન જે ફિલ્મના સેટ પર નખરા કરવા માટે ખૂબ જ ફેમસ છે. તમને જણાવી દઈએ કે તેના કો-સ્ટાર્સ સિવાય બેબો તેના ફેન્સ સાથે ખરાબ વર્તન કરવા માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત લોકોએ તેમને મળવાના તેમના ખરાબ અનુભવ વિશે જણાવ્યું છે.

સલમાન ખાન 
સલમાન ખાનની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી ખરાબ વર્તન કરનારા બીટાઉન સ્ટાર્સમાં થાય છે. તમે અભિનેતાને ઘણી વખત ગુસ્સામાં પણ જોયો હશે. એવું કહેવાય છે કે સલમાન પોતાની કારમાંથી બહાર નીકળતા જ ફેન્સને તસવીરો ખેંચવાનો પ્રયાસ કરતા જોઈને ગુસ્સે થઈ જાય છે.

ઐશ્વર્યા 
આગળનું નામ જાણ્યા પછી તમને પણ મોટો આંચકો લાગી શકે છે. આ યાદીમાં 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર ઐશ્વર્યા રાયનું નામ પણ સામેલ છે. ઐશ્વર્યા રાય બચ્ચનને સોશિયલ મીડિયા પર ઈન્ડસ્ટ્રીની સૌથી ઘમંડી અભિનેત્રી કહેવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Kareena Kapoor Priyanka chopra Proud Salman khan Stars btown govinda બોલિવૂડ સ્ટાર્સ Bollywood stars
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ