મનોરંજન / ફિલ્મી દુનિયાથી દૂર પોતાનો બિઝનેસ ચલાવે છે આ સ્ટાર કિડ્સ, ટેલેન્ટના દમ પર કરે છે કરોડોની કમાણી

These star kids run their own business know who does what business

બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સ તેમના ડેબ્યૂ માટે હેડલાઇન્સમાં રહે છે. ક્યા સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ક્યારે ડેબ્યુ કરવા જઈ રહ્યું છે તેના પર સૌની નજર છે. પરંતુ કેટલાક સ્ટાર કિડ્સ એવા છે જેઓ બોલિવુડથી દૂર અલગ-અલગ બિઝનેસમાં લાખો-કરોડોની કમાણી કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ