Ek Vaat Kau / SBI ગ્રાહકો ધ્યાન આપે આ ડૅબિટ કાર્ડ થઈ જશે બંધ

દેશની સૌથી મોટી બેંક SBI દ્વારા પોતાના ગ્રાહકોને ડૅબિટ કાર્ડને લઈને મહત્વની જાણ કરવામાં આવી રહી છે. જેમાં 31 ડિસેમ્બરના રોજ જો તમારી પાસે પણ આવા ડૅબિટ કાર્ડ હશે તો બંધ થઈ જશે. ત્યારે જાણો Ek Vaat Kau માં સમગ્ર માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ