નવા નિયમો / નવા વર્ષ સાથે બેંક લોકર, ક્રેડિટ કાર્ડથી લઈને ઘણા નિયમોમાં મોટા ફેરફાર, જાણો ખિસ્સા પર કેટલો ભાર વધશે

these rules will change from 1 january 2023 gas cylinder price car price hike

નવા વર્ષની શરૂઆત ઘણા ફેરફારો સાથે થઈ રહી છે. બેંક લોકર, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થશે.ગેસ સિલિન્ડર અને વાહનોના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ