જરૂરી વાત / ધ્યાન આપો : આવતીકાલથી જોવા મળશે પાંચ મોટા બદલાવ, ATM, ચેકબુક માટે આપવા પડશે આટલા રૂપિયા 

these rules will be change from 1 august

1 ઓગસ્ટથી બેંક વ્યવસ્થા સંબંધીત અનેક નિયમોમાં ફેરફાર થશે . જેમાં ATM, બેંક, ડોર-સ્ટેપ બેંકિંગ વગેરેના નિયમોની સાથે તમારી સેલેરી અને રસોઇ ગૅસ સંબંઘીત નિયમો પણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ