ફેરફાર / આજથી બદલાઈ ગયા છે આ મહત્વની બાબતોના નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

these rules are getting changed railway flights ration card buses from today

દેશભરમાં આજથી અનલૉક 1 લાગૂ થયું છે ત્યારે ગૅસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર, રેલ્વે, રાશનકાર્ડ અને ફ્લાઈટ્સ સાથેના ફેરફાર સામેલ છે. તેમાં અનેક ચીજો તમારા માટે આજથી શરૂ થઈ રહી છે તો અનેક ચીજોમાં ભાવમાં વધારો પણ થઈ રહ્યો છે. જાણી લો ફેરફારની તમારા ખિસ્સા પર કેવી થશે અસર.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ