મુસાફરી / ટ્રાવેલિંગ દરમિયાન થાય છે ઉલ્ટી, તો ચોક્કસથી ટ્રાય કરો આ ઉપાય

these remedies to get rid of motion sickness

મોશન સિકનેસ કોઇ બિમારી નથી પરંતુ શરીરના સંતુલન સાથે જોડાયેલી સમસ્યા છે. આ એ સ્થિતિ છે જ્યારે આપણા મગજની અંદર કાન , આંખ અને ત્વચાને અલગ અલગ સિગ્નલ મળે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મુશ્કેલી આવે છે, જેના કારણે ચક્કર અને ઉબકા આવતા હોય છે. એટલે કે મોશન સિકનેસ હાવી થઇ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ