ફાયદો / આ પોપ્યુલર કારો પર મળી રહ્યું છે રૂ. 1 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, જલ્દી કરો આવતા મહીને થઇ જશે મોંઘી

These popular cars are getting Rs. Bumper discount up to Rs 1 lakh

ઑટોમોબાઇલ કંપનીઓ જાન્યુઆરી મહિનાથી પોતાના પ્રોડક્ટના ભાવ વધારવાની તૈયારીમાં છે. જો તમે જાન્યુઆરીમાં કાર ખરીદશો તો તમને મોંઘી પડી શકે છે પરંતુ તમે ડિસેમ્બરમાં કાર ખરીદશો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે અને સસ્તી પડશે. 

બ્રેકિંગ ન્યૂઝ