ચૂંટણી / બોલીવુડના આ દિગ્ગજ કલાકારો નહીં કરી શકે મતદાન

These Popular Bollywood Actors Cannot Vote In lok sabha election

લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. પહેલા તબક્કાનું મતદાન પણ પુરુ થયું છે. આગામી તબક્કાઓ માટે ફિલ્મ સ્ટારો મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર પોતાના ચાહકોને મત આપવા અપીલ કરી રહ્યા છે. પરંતુ આ જે અભિનેતાઓ અપીલ કરી રહ્યા છે તે ઓ પોતે ભારતમાં મતદાન કરી શકતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ