કમાણી / IPL માટે ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, જાણો ધોની-કોહલીને મળે છે કેટલા રૂપિયા?

these players get highest fee in IPL

IPL 2020 ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બૉલર પેટ કમિન્સ પર પૈસાનો વરસાદ થયો. કોલકાતા નાઇટ રાઇડર્સે પેટ કમિન્સને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો. હરાજી દરમિયાન પેટ કમિન્સ IPL ના ઇતિહાસમાં બીજો સૌથી મોંઘો ખિલાડી બની ગયો. આ પહેલા યુવરાજ સિંહને વર્ષ 2015માં દિલ્હીએ 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે, હરાજીમાં ગયા વગર કેટલાક સ્ટાર ખિલાડીઓને સૌથી વધારે સેલરી મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ