વર્લ્ડકપ / આ ભારતીય ખેલાડીઓ પહેલી વખત રમશે ICC World Cup

these-players-face-the-world-cup-first-time

ICC World Cup તા. 30 મેથી ઈગ્લેન્ડમાં શરુ થઈ રહ્યો છે. આ વખત ભારતીય ટીમમાં કુલ 15 ખેલાડીઓની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, કેદાર જાધવ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, વિજય શંકર, દિનેશ કાર્તિક, ભૂવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા, શિખર ધવન, એમએસ ધોની, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને મહંમદ શમીનો સમાવેશ થાય છે. આ ટીમમાંથી આઠ ખેલાડીઓ એવા છે જે પ્રથમ વખત વિદેશની ધરતી પર વર્લ્ડ કપમાં ભાગ લેવાના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ