આઈપીએલ / IPL ઓક્શનઃ આ ખેલાડીઓના નસીબનું તાળુ ખુલી શકે છે

These players can be selected in this year IPL Auction

આઇપીએલ-૨૦૨૧ માટે ઘણાં ખેલાડીઓનું નસીબ આઠ ફ્રેંચાઇઝીના હાથમાં છે, પરંતુ કેટલાક એવા ખેલાડી પણ છે, જેના નસીબનું 'લોકડાઉન' કદાચ આવતી કાલે ખૂલી શકે છે. આ ખેલાડીઓમાં અનેક ધુરંધર સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ