સંશોધન / ગ્રહો પર હોઈ શકે છે એલિયન્સનું ઘર? રિસર્ચમાં થયો એવો ખુલાસો કે જાણીને દંગ રહી જશો

these planets near by binary stars could be possible homes for alien life

એલિયનના અસ્તિત્વને લઇને વૈજ્ઞાનિકો સતત સંશોધન કરતા રહે છે. ઘણા વૈજ્ઞાનિકોનું માનવુ છે કે કોઈ ગ્રહ પર એલિયન હોઇ શકે છે. જેને લઇને કોપેનહેગન વિશ્વ વિદ્યાલય દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ