Viral / લોકડાઉનમાં આ બોલિવૂડ એક્ટ્રેસની હોટ તસવીરોએ મચાવી ધમાલ, ફેન્સ બોલ્યા-લોલીપોપ લાગેલૂ

These photos of Nushrat Bharucha went viral on social media

હાલ દેશમાં કોરોના વાયરસને કારણે 3 મે સુધી લોકડાઉન છે. ત્યારે સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ ઘરમાં કેદ થઈ ગયા છે. જોકે, સેલેબ્સ ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા માટે વીડિયો અને ફોટોઝ શેર કરતાં રહે છે. ત્યારે હાલમાં જ 'પ્યાર કા પંચનામા' ફેમ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેણે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ