અમદાવાદ / સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ રાજનીતિમાં અભણ અને ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની ભરમાર

These parties are dominated by candidates with domineering and criminal records

ભાજપ અને કોંગ્રેસના ૫૦થી વધુ ઉમેદવાર ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. મીમના સાબીર કાબલીવાલાએ કહ્યું કે, ‘કઈ પાર્ટી દૂધે ધોયેલી છે?’ 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ