કોવિડ 19 / કોરોના દર્દીમાં જોવા મળ્યાં આ નવા ચોંકાવનારા લક્ષણો, અહીં સામે આવ્યો સૌપ્રથમ કેસ

These new shocking symptoms were seen in Corona's patient, the first case to come up here

કોરોના વાયરસનું બીજું નવું લક્ષણ બહાર આવ્યું છે. આ નવું લક્ષણ ફક્ત પુરુષોમાં જ શક્ય છે. છેલ્લા ઘણા દિવસોથી તુર્કીના માણસના અંડકોષ testicles માં સતત દુખાવો થતો હતો. પહેલા તેણે વિચાર્યું કે જાતીય ચેપ STI હોઈ શકે છે. જ્યારે તે તપાસ માટે પહોંચ્યો ત્યારે તે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું, જ્યારે કે તેના શરીરમાં કોરોનાનું બીજું કોઈ લક્ષણ નહોતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ