ઉનાળો સ્પેશિયલ / ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, આવી ભૂલો કરશો તો ઝડપથી થઈ જશો બીમાર

These mistakes makes you ill during summer

ગરમીની શરુઆત થઇ ચુકી છે. હવામાનમાં પરિવર્તનના કારણે તડકો વધી ગયો છે. પરસેવો થવા લાગ્યો છે અને વારંવાર તરસ પણ લાગે છે. દિવસનું તાપમાન ગરમ તો રાતે હળવી ઠંડક પણ હોય છે. આવા વાતાવરણમાં સીઝનલ બિમારીઓની આશંકા વધી જાય છે. ઠંડીની સીઝનમાં કેટલાક લોકોમાં ઓછુ પાણી પીવાની આદત પણ પડી ગઇ હોય છે, આ કારણે ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. કેટલાક ઉપાયો પણ છે, જેને અપનાવાથી ગરમીમાં થતી પરેશાનીઓ સામે લડી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ