રાજકારણ / ચોમાસુ સત્રના બીજા દિવસે સંસદમાં મચી શકે છે ધમાલ, આ મુદ્દાઓ પર થશે ગંભીર ચર્ચા

These issues will be discussed on the second day of the monsoon session.

સંસદમા આજે ચોમાસુ સૂત્રના બીજા દિવસે વડાપ્રધાન મોદી તેમજ ગૃહમંત્રી અમિતશાહે હાજરી આપી છે. જોકે પેગાસસના મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા આજે સરકાર પર પ્રહાર કરવામાં આવશે તેવી પૂરી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ