વિપક્ષનો વિરોધ / ગુજરાત બજેટ સત્રમાં સરકાર માટે આ મુદ્દાઓ બનશે પડકાર, વિરોધ કરવા વિપક્ષનો પ્લાન તૈયાર

These issues will be a challenge for the government in the Gujarat budget session

વિધાનસભા સત્ર અને બજેટ સત્રને લઈ કોંગ્રેસના MLA મોંઘવારીને લઈ વિરોધ કરશે. તમામ ધારાસભ્યો સાઇકલ લઈને વિધાનસભા પર પહોંચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ