OMG / આ છે દુનિયાનું સૌથી મોંઘુ સોના-હિરા જડિત માસ્ક, અંદાજો લગાવો કેટલી હશે કિંમત?

these is World's costliest mask ever made by gold and diamonds

કોરોનાકાળમાં જો સૌથી વધારે કોઇ વસ્તુની જરૂરિયાત વધી છે તો તે છે માસ્ક, કેન્દ્ર સરકારથી લઇને રાજ્ય સરકાર તેમજ પોલિસ સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક પહેરવાની અપીલ કરી રહી છે. સામાન્ય રીતે તમને બજારમાં 10 રુપ્યાથી લઇને હજારો રૂપિયાના માસ્ક મળી જશે પરંતુ તમને ખબર છે દુનિયાના સૌથી મોંઘા માસ્કની કિંમત કેટલી છે?

બ્રેકિંગ ન્યૂઝ